GujaratBhavnagar ભારતીબેને પરિવાર સાથે મતદાન કર્યું By admin - April 24, 2019 1003 ભાવનગર લોકસભા બેઠકનાં ભાજપના ઉમેદવાર ડા.ભારતીબેન શિયાળે તેમના પતિ ડા.ધીરૂભાઇ શિયાળ તથા પુત્રીઓની સાથે મેથળા ખાતે મતદાન કર્યું હતું. બાદમાં આપેલી એક મુલાકાતમાં જંગી બહુમતીથી વિજય થવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.