ગઇ તા.૨૨/૦૪ ના અમરેલી બાયપાસ તુલસી પાટૅી પ્લોટ પાસે સંગમ કોમ્પ્લેક્ષ સામે રોડ ઉપર અજાણ્યો સીડી હન્ડ્રેડ મો.સા નં. જીબીઆર ૮૬૮૦ નો ચાલક અજાણ્યો પુરૂષ ઇસમ ઉ.વ આશરે ૩૫ વાળો ટ્રક સાથે અકસ્માત થતા ગંભીર ઇજા પહોચતા પ્રથમ અમરેલી સીવીલ હોસ્પીટલ બાદ વધુ સારવાર અથૅ રાજકોટ સીવીલ હોસ્પીટલ ખાતે લઇ ગયેલા ત્યા સારવાર દરમ્યાન મરણ ગયેલ હોય. મરણ જનાર ઇસમ અજાણ્યો પુરૂષ ઇસમ ઉ.વ. આશરે ૩૫ વષૅ નો, વાને ધઉવણૉ મોઢુ, લંબગોળ શરીરે મધ્યમ બાંધાનો, જેની ઉચાઇ આશરે પાંચ ફુટ ની છે, મજબુત બાંધાનો જેના ડાબા હાથની કલાઇ પર અંગ્રેજીમા સીઆરબી તથા જમણા હાથની કલાઇ ઉપર ’’ઓમ’’ ત્રોફાવેલ છે જમણા હાથની કલાઇ પાસે પોચા પર અંગુઠા ઉપર ’’માં’’ ત્રોફાવેલ છે તથા જમણી કલાઇ ઉપર સીબીઆર ત્રોફાવેલ છે મજકુરની ડાબી છાતી પર આછુ ’’માં’’ તથા તેની બાજુમાં ત્રીશુલ ત્રોફાવેલ છે તથા ગળામાં કાળા કલરનો દોરો પહેરેલ તથા તુલસીના પારા વાળી રેડીમેટ માળા પહેરેલ છે મજકુરને માથા પર કાળા ટુંકા વાળ તથા કાળી નીચે ઢળેલ મુંછ છે તથા આછી ડાઢી છે મજકુર ઇસમે શરીરે રેડીમેઇડ આખી બાયનો શટૅ પીળો તથા વાદળી ચેકસ ડીઝાઇન વાળો શટૅ પહેરેલ છે તેમજ વાદળી કલરનુ જીન્સ પહેરેલ છે. કોઈ વાલી વારસ કે નામ ઠામ જણાય આવેલ નથી.તથા અજાણ્યો માણસની લાશ હાલ રાજકોટ સીવિલ હોસ્પીટલમા કૉલ્ડ સ્ટોરેઝમા રાખવામા આવેલ છે આ કામેના અજાણ્યા મરણજનાર ઇસમ બાબતે તેના વાલી વારસ કે કોઇ સંબધી કે સગા વ્હાલાની જાણ થાય તેમજ આ લાશ અંગે કોઈ માહીતી હોય તો અમરેલી તાલુકા પો.સ્ટે. ફોન નં. (૦૨૭૯૨) ૨૨૩૧૯૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.