પદ્માવતીના પ્રતિબંધને આવકાર

661
bvn1312018-9.jpg

બહુચર્ચિત ફિલ્મ પદ્માવતીને દેશના કેટલાક રાજ્યોમાં રીલીઝ કરવા ઉપર પ્રતિબંધ મુકાયા બાદ ગુજરાત રાજ્યમાં પણ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પ્રતિબંધ મુકવામાં આવતા રાજ્યભરની સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લા ક્ષત્રિય સમાજમાં હર્ષની લાગણી ફેલાયેલ. જેમાં ભાવનગર ક્ષત્રિય સમાજ દ્વારા શહેરના મિલ્ટ્રી સોસાયટી ખાતે ફટાકડા ફોડીને પદ્માવતીના પ્રતિબંધને આવકાર્યો હતો.

Previous articleમકરસંક્રાંતિના દિવસે કાળા તલનો ઉપીયોગ કરવાથી શારિરીક માનસિક રક્ષણ મળે છે
Next articleમીઠીવિરડીના દરિયા નજીક ડ્રેજરમાંથી ચોરી કરનાર શખ્સોને પોલીસે ઝડપ્યા