ગારીયાધાર ની વી ડી વાધાણી વિદ્યાસંકુલ ખાતે ભારત ભાગ્યવિધાતા નાટક ભજવાયું હતું. ગારીયાધાર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર જનતા ગુજરાત સરકારના રમત ગમત યુવા સંસ્કૃતિક વિભાગ અને શ્રીમદ્ર રાજચંદ્ર મિશન ધરમપુર સંસ્થાન દ્વારા પ્રસ્તુત મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મ જ્યંતીની રાષ્ટ્રીય વ્યાપી ઉજવણી પ્રસંગે મહાત્માના જીવન કવન ને તાદ્રશ્ય કરવાતું નાટય ભારત ભાગ્યવિધાતા ગારીયાધાર ની શેક્ષણિક સંસ્થા વી ડી વાધાણી વિધાસંકુલ ખાતે ભજવાયું અકડેઠઠ જન મેદની ને ભાવાત્મક બનાવતી શીખ અહિંસા સત્ય કરુણા સામાજિક સંવાદિતા સાથે રાષ્ટ્રીય ફરજનું જ્ઞાન ભાન કરાવતું ભારત ભાગ્યવિધાતા દ્વારા મહાત્મા ગાંધીજી ના જીવન કવન ને તાદ્રશ્ય કરાવતી ગાંધી વિચારો થી ઉચ્ચતર જીવન તરફ દોરી જતી સાદગી સ્વચ્છતા અહિંસા ની શીખ આપતું નાટય નિહાળતી માનવ મેદની એ વિચાર પ્રેરક નાટય નિહાળી આફરીન બની હતી.