GujaratBhavnagar ગારિયાધારમાં ચકલીના માળાનું વિતરણ By admin - April 26, 2019 520 ગારિયાધાર શહેરમાં આજરોજ પ્રકૃતિ નેચર ક્લબ ડમરાળા દ્વારા ચકલીનાં માળા તેમજ પક્ષીઓ માટે પીવાના પાણીનાં કુંડાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવેલ. જેનો બહોળી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ક્લબનાં સભ્યોએ જહેમત ઉઠાવી હતી.