પાલીતાણામાં પશુઓ માટે અવેડા મુકાયા

639

આંતર રાષ્ટ્રીય હિંદુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગદળ પાલીતાણા તાલુકા ટિમ દ્વારા પવિત્ર યાત્રાધામ પાલીતાણા માં પ્રતિવર્ષ ની જેમ આ વર્ષે પણ જીવદયા પ્રેમીઓ દાતા ના સહયોગ થી આ કાળાઝાળ ગરમી માં પાલીતાણા ના જુદા જુદા વિસ્તારોમાં માં રઝળતા પશુઓ ને પીવા નું પાણી મળી રહે એ માટે જાગૃત જીવદયા પ્રેમીઓ પોતાના ઘર ની બહાર પાણી ભરી શકે એવા પરિવાર ના ઘર ની બહાર પાણી ના અવેડા નું નિઃશુલ્ક વિતરણ કરવા માં આવેલ. આની સાથે પક્ષીઓ ને પીવા માટે પાણી ના કુંડા પણ વિતરણ કરવા માં આવેલ.

Previous article૪૧.૭ ડિગ્રીએ ભાવેણાવાસીઓ ગરમી શેકાયા
Next articleદેસાઇનગરનાં કોમ્પલેક્ષમાં થયેલી ચોરીનો આરોપી મુદ્દામાલ સાથે ઝબ્બે