ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગાંધીનગર જિલ્લા શાખા દ્વારા સ્ટેટ બ્રાન્ચ રેડકોર્સ અને વી.પી.એમ.પી. પોલીટેકનિક કોલેજ, સેક્ટર-૧૫ના સંયુક્ત ઉપક્રમે થેલેસેમીયા માઇનોર, સીક્લસેલ સ્ક્રીનીંગ ટેસ્ટનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ૧૧૦ વિદ્યાર્થીનીઓ અને ૯૫ વિદ્યાર્થીઓએ થેલેસેમીયા ટેસ્ટ કરાવ્યો હતો.