ગોજારીયા ચાર રસ્તા પર પતંગીની દોરીથી યુવાનનું ગળુ કપાયું

749
gandhi16-1-2018-3.jpg

મહેસાણા જીલ્લા ના ગોજારીયા ચાર રસ્તા નજીક ગઈકાલે બાઈક લઈ પસાર થઈ રહેલ કલ્પેશ પટેલ ઉ.વ.૩૦ ના ગળા માં પતંગ ની દોરી ફસાઈ જતા કમકમાટીભયુૅં મોત નિપજયું હતું.

Previous articleભણતર બાદ નોકરી ન મળે તે ચિંતાનો વિષય છે : રાજ્યપાલ
Next articleલઘુમતી સમાજ દ્વારા ઉત્તરાયણનો બહિષ્કાર