લાઠી તાલુકાના શાખપુર વિદ્યાની દેવી વસંતબેન સીતાપરાનો વિદાયમાન સમારોહ યોજાયો

840

લાઠી તાલુકા ના શાખપુર ખાતે ઉચ્ચતર માધ્યમિક શાળા ના આચાર્ય વિદ્યા ની દેવી વસંતબેન સીતાપરા વય મર્યાદા સેવા નિવૃત થતા ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયો શિક્ષક તરીકે પાંત્રીસ વર્ષ પૂર્વે સુધી વિદ્યાર્થી ના મીષ્કર્ષ નું સુંદર ઘડતર કરી દરેક ના દિલ માં વિદ્યા ની દેવી તરીકે જગ્યા બનાવનાર વસંતબેન ની વિદાય પ્રસંગે અનેકો ની આંખો માં આંસુ દેખાયા લાઠી તાલુકા ના શાખપુર ગામે અનેકો વિદ્યાર્થી ઓ વાલી ઓ ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ ની વિશાળ ઉપસ્થિતિ માં વગડા માં શિક્ષણ થી વસંત પ્રસરાવી દેતા વસંતબેન સીતાપરા નો ભવ્ય વિદાયમાન સમારોહ માં વસંતબેન પાસે શિક્ષણ મેળવી આગળ વધેલ પ્રતિભા સંપન્ન વિદ્યાર્થી ઓ એ પોતા ના વક્તવ્ય માં જણાવ્યું હતું (ગરથ) પેસા મેળવવા કરતા ગૌરવ પૂર્ણ જ્ઞાન અમારા ઉજવવલ ભવિષ્ય માટે દીવાદાંડી રૂપ છે વસંતબેન સીતાપરા પાસે ભણી અમો માનસિક રીતે માલામાલ થયા  જેના અભ્યાસ ક્રમ દરમ્યાન વસંતબેન શિક્ષક તરીકે આવ્યા તે વિદ્યાર્થી ઓ ખરેખર ભાગ્યશાળી  હોવા નું અનેકો  ભૂતપૂર્વ વિદ્યાર્થી ઓ એ વકત્વ માં જણાવ્યું હતું.

Previous articleરાજપરા ગામેથી જુગાર રમતા ચાર શકુનીઓને ઝડપી પાડતી રાણપુર પોલીસ
Next articleદામનગરમાં વોટર કુલરનો થતો દુરઉપયોગ