Uncategorized લઘુમતી સમાજ દ્વારા ઉત્તરાયણનો બહિષ્કાર By admin - January 16, 2018 642 અરવલ્લી જીલ્લાના મોડાસામાં લઘુમતિ સમાજના યુવાનો એ ઉત્તરાયણના તહેવારનો બહિષ્કાર કયોૅ હતો. જેને લઈ આકાશમાં ઉત્તરાયણના પતંગ જોવા મળ્યા ન હતા.