નેસ્ટ સ્કુલ ઓફ કથ્થક ડાન્સની એક સાથે ૧૧ વિદ્યાર્થીનીઓના નૃત્ય વિશારદ રંગમંચ પ્રદર્શનનો ભાવનગરના ઝવેરચંદ મેઘાણી હોલમાં યોજાયો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ જાણીતા સાહિત્યકાર અને પદ્મશ્રી જોરાવરસિંહ જાદવ અને આચાર્ય વાચીનીદેવી ઉપસ્થિત રહીને વિદ્યાર્થીનીઓનો ઉત્સાહ વધાર્યો હતો.