હિંમતનગર સિવીલ હોસ્પિટલના સુપ્રિ.સામે મુખ્યમંત્રી સમક્ષ ફરીયાદ

665
gandhi16-1-2018-1.jpg

હિંમતનગર જી.એમ.ઈ.આર.એસ.સંચાલિત સિવિલ હોસ્પિટલના મેડીકલ સુપ્રિટેન્ડ,આર. એમ.ઓ., ડેન્ટલ સજૅન સહિત ના મળતિયા ઓ વિરૂધ્ધ ભ્ર”ટાચાર ની ફરિયાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ થયેલ છે.
તો બીજી તરફ ફરિયાદ થયાના મહિના ઓ વિતિ જવા છતાંય આરોગ્ય વિભાગ ધ્વારા ગંભીરતા લેવામાં ન આવતા આરોગ્ય વિભાગ ની કામગીરી સામે સવાલો ઉભા થવા પામ્યા છે. જી.એમ.ઈ.આર.એસ. વડા ડો.બુચ ને  આ અંગે પુછવામાં આવતાં જાણે કઈ બન્યું જ ન હોય તેમ હિંમતનગર સિવિલ ના મેડીકલ સુપ્રિટેન્ડ ની ફરિયાદો સાંભળવા મળી છે. તેમ કહી પોતે મીડીયા સામે બોલી શકયા ન હતા. લોકમુખે ચચૉયેલ મુજબ હિંમતનગર જી. એમ.ઈ. આર.એસ.સંચાલિત સિવિલ હોસ્પિટલ માં જી.એમ.ઈ.આર.એસ. વડા ડો.બુચ ની છત્રછાયા હેઠળ આઉટસોસીંગ ભરતી માં ભ્ર”ટાચાર અને આચારસંહિતા નો ભંગ કરવામાં આવ્યો  હોવાનું ચચૉઈ રહયું છે. 

Previous articleપ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારે ઉત્તરાયણનું પર્વ મનાવ્યું
Next articleસોમનાથ મહાદેવના દર્શન-પૂજા કરી ધ્વજારોહણ કરતા વિજયભાઇ રૂપાણી