અલખધણી ગૌશાળા માટે જોળી ફેરવતા યુવાનો

789
GUJ1612018-5.jpg

દામનગર શહેરના સૂર્યમુખી ધૂન મંડળના યુવાનોની ફૂલ ગુલાબી ગૌસેવા દાન ધર્મ પરોપકારના પર્વ મકરસંક્રાંતિના પાવન દીને શેરીએ શેરી ફરી ખોળ ગોળ નિરણ રોકડ અનાજ સહિતન શહેરની મુખ્ય બજારો રહેણાંક વિસ્તારોમાં જોળી ફેરવી દાન મેળવેલ.

Previous articleલીલા ઘાસચારા સાથે અબોલ જીવોની સેવા
Next articleદામનગરમાં વીર માધાંતા ગૃપ દ્વારા શોભાયાત્રા નિકળી