નાવડા ગામે ટીબી રીવ્યુ મીટીંગ યોજાઈ

586

બરવાળા તાલુકાના નાવડા ગામે ટીબી રોગ ની રીવ્યુ મીટીંગ કરવામાં આવી બે અઠવાડીયા કે તેથી વધારે સમય ની ઉધરસ સાંજે જીણો તાવ ભૂખ અને વજન માં ઘટાડો થા ય કફ માં લોહી નીકળે છાતી માં દુખાવો થાય રાત્રે પરસેવો થવો તો નજીક નાં સરકારી દવાખાને બે કફ ની તપાસ કરાવવા માટેની સમજણ આપવામાં આવી, ફિલ્ઙ સ્ટાફ દ્વારા મોકલવામાં આવેલા દર્દીઓ ના કફ ના નમુના, ચેસ્ટ ફોર એક્ષરે, મોન્ટુક્ષ ટેસ્ટ, સીબીનાટ વગેરે ની માહિતી, ૯૯ ઙોટસ ના દર્દીઓ દવા લીઘા પછી કોલકરે ,બરવાળા એસ ટી એસ સંજય ભાઈ રામદેવ દ્વારા આપવામાં આવેલી ડો  કોમલ બેન શોનાઞરા એ રીવ્યુ મેળવેલ.

Previous articleગુજરાતમાં પીવાના પાણીનો પુરતો જથ્થો છે : પટેલ
Next articleરાજુલા નગરપાલિકાના પ્રમુખ બાઘુબેન વાણિયાએ રાજીનામું આપતા ખળભળાટ