ઢસામાં વિનામુલ્યે છાસ કેન્દ્રનો પ્રારંભ

542

ગઢડા તાલુકાના ઢસા જંકશન ખાતે કટારીયા પરિવાર દ્વારા કાળુભાઇ કટારીયા ચેરીટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ વિનામૂલ્યે છાસ વિતરણ કેન્દ્રનો  આજથી શુભારંભ કરવામાં આવ્યો છે. વિનામૂલ્યે છાસનુ વિતરણ કરવામાં આવે છે. ઢસાના અંદાજે ૫૦૦ જેટલા પરિવારો લાભ લઈ રહ્યા છે.  ઢસા ખાતે છેલ્લા ૨૫ વર્ષથી ઉનાળા દરમ્યાન કટારીયા પરિવાર દ્વારા છાસ કેન્દ્ર ખોલવામાં આવે છે. છાસ કેન્દ્ર નું ઉદઘાટન વલ્લભભાઈ કટારીયા ના હસ્તે કરવા માં આવ્યું હતું.

Previous articleરાજુલાનાં ધાતરવાડી (૨) ડેમમાંથી કાંપ કાઢવા મંત્રી સમક્ષ રજૂઆત
Next articleગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સાળંગપુર હનુમાનજીનાં દર્શન કર્યા