રેઇન-બો ફાઉન્ડેશનને એવોર્ડ

674

૨૦૧૮-૧૯ નો વોકેશનલ એવોર્ડ રોટરી કલબ ભાવનગર રાઉન્ડ ટાઉન દ્વારા રેઇન-બો ફાઉન્ડેશનને આપવામાં આવેલ છે. રેઇન-બો ફાઉન્ડેશન છેલ્લા છ વર્ષથી અવિરત પણે જરૂરિયાતમંદોની સેવા કરી રહી છે. સો બાળકોને દરરોજ પોષ્ટીક આહાર આપી રહી છે. બાળકોને શિક્ષણ વિનામૂલ્યે આપી રહી છે. જરૂરીયાત મંદ બહેનોને રોજગાર લક્ષી તાલીમો આપી, રોજગાર આપવામાં આવી રહ્યો છે.

Previous articleસિહોરની સંસ્કૃતિ સ્કુલમાં યોજાયેલ સમર કેમ્પમાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો
Next articleસગીરા પર દુષ્કર્મ કરનારને ૧૦ વર્ષની કેદ