સોશિયલ મિડિયા પર બોલ્ડ ફોટાઓથી કરિશ્મા ચર્ચામાં

698

ટીવી સિરિયલ યે હે મોહબ્બતે મારફતે લોકોમાં લોકપ્રિય થયેલી સ્ટાર કરિશ્મા શર્મા હવે સોશિયલ મિડિયા પર તેના બોલ્ડ ફોટાના કારણે વધારે લોકપ્રિય થઇ રહી છે. તેના બોલ્ડ ફોટા સોશિયલ મિડિયા પર મુકવામાં આવ્યા બાદ તેના અંગે માહિતી મેળવી લેવાના ચાહકો પ્રયાસ કરી રહ્યા છે. તેના બોલ્ડ અને સેક્સી ફોટા સોશિયલ મિડિયા પર મુકીને તે ચાહકોને રોમાંચિત કરી રહી છે. તેના બોલ્ડ અને સેક્સી ફોટા વાયરલ થયા બાદ તેના અંહે માહિતી મેળવી લેવાના પ્રયાસો ચાહકો કરી રહ્યા છે. તે ઇન્ટરનેટ પર છવાયેલી જોવા મળી રહી છે. તે કેટલીક લોકપ્રિય ટીવી સિરિયલમાં કામ કરી ચુકી છે. જેમાં પવિત્ર રિસ્તા, પ્યાર તુને ક્યા કિયા, લવ બાય ચાન્સનો સમાવેશ થાય છે. પ્યાર કા પંચનામા-૨ ફિલ્મ મારફતે કરિશ્મા શર્મા બોલિવુડમાં પ્રવેશી ગઇ હતી. તે કેટલીક વેબ સિરિઝમાં કામ કરી ચુકી છે. કરિશ્મા થોડાક સમય પહેલા તેની સેક્સી બોડી મામલે સિક્રેટ પણ રજૂ કર્યા હતા. કરિશ્માએ કહ્યુ હતુ કે તે દરેક વ્યક્તિને યોગ્ય પ્રકારના ભોજન લેવાની સલાહ આપે છે. જીમમાં જવા, યોગા કરવાની પણ તે તમામને સલાહ આપે છે. તેનુ કહેવુ છે કે તે મનોરજંનના ક્ષેત્રમાં છે જેથી ફિટનેસ જાળવી રાખવાની બાબત તેના માટે ખુ ઉપયોગી છે. આના માટે તે સતત સક્રિય પણ રહે છે.

 

Previous articleસોનમ કપુર મોટી ભૂમિકાઓ ધરાવતી ફિલ્મો કરવા ઇચ્છુક
Next articleબોયફ્રેન્ડનો ફોટો શેર કરતા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર ફસાયો, કહ્યુંઃ હું સમલૈંગિક નથી