અપહરણ-બળજબરીથી પડાવી લેવાનાં ગુન્હાનો આરોપી અમદાવાદથી ઝડપાયો

682

એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ હેડ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા એલ.સી.બી. ના પોલીસ કોન્સ. ચિંતનભાઇ મકવાણાને મળેલ સંયુક્ત બાતમી આધારે નિલમબાગ પોલીસ સ્ટેશન ફર્સ્ટ  અપહરણ બળજબરી  સહિતના ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી કુણાલભાઇ ભુપેન્દ્રભાઇ ખંભોળજા જાતે-બ્રાહમણ ઉ.વ.૪૦ રહે. હાલ અભિનંદન રેસીડન્સી. બ્લોક નં. ડી/૧૦૨ અડાજણ પાલ જી-સુરત મુળ રહે- બંગલા નંબર ૩ ધોષા સોસાયટી. જય અંબે નગર ની બાજુમા થલતેજ રોડ અમદાવાદ વાળાને અમદાવાદ થલતેજ જય અંબે નગર સોસાયટી ખાતેથી ઝડપી પાડી આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી નિલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleખુલ્લા પગે રહેતા બાળકોને વિના મૂલ્યે ચંપલોનું વિતરણ