વીવીપેટ સ્લીપ ગણતરીની માંગ કરતા કાર્યકરોની અટકાયત

891

લોકસભાની યોજાયેલી ચૂંટણીમાં મતગણતરીમાં વીવીપેટની સ્લીપોની ગણતરી કરવાની માંગણી સાથે કલ હમારા સંગઠન, ક્રાંતિસેના, ઓબીસી અધિકાર મંચ, રાષ્ટ્રીય કાર્યકરો દ્વારા  આવેદનપત્ર આપવા જવા માટે દેખાવો સાથે રેલી યોજતા જશોનાથ ચોક ખાતે કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

Previous articleમિત્રની હત્યા કરનાર મિત્રને આજીવન કેદ
Next articleખુબ ઓછી ફિલ્મો છતાં પણ મલાઇકા ન્યુજમેકર્સ તરીકે છે