સંગીત વર્ગનો કાર્યક્રમ યોજાયો

699

મેઘાણી હોલના મીની થીયેટરમાં હિરને વૈશ્વન સંચાલિત શ્રી સંગીત વર્ગના વિદ્યાર્થીઓ દ્વારા તાજેતરમાં શાસ્ત્રીય ગાયન-વાદન અને ટ્રેક ઉપર સુગમ અને ફિલ્મી ગીતોની પ્રસ્તુતિ આરોહી-ર શિર્ષક હેઠળ થઈ હતી. શાસ્ત્રીય સંગીતની વિવિધ પરીક્ષાઓમાં ઉત્તિર્ણ થયેલ ૧ર વિદ્યાર્થીઓને નિશિથ મહેતા, મધુકર ઉપાધ્યાય, અશ્વિન અંધારિયા અને જયોતિન્દ્ર જોષીના વરદ હસ્તે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતાં.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleરાજુલામાં પરશુરામ જયંતિની ઉજવણી નિમિત્તે બેઠક મળી