બ્રિટીશ બ્યુટિક્વીન એમી જેક્સન હાલમાં સગર્ભા છે અને બાળકને જન્મ આપ્યા બાદ મહત્વકાંક્ષી ફિલ્મ કિક-૨ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. સુપરસ્ટાર રજનિકાંત બાદ હવે સલમાન ખાનની સાથે મોટી ફિલ્મ મેળવી લીધી હોવાના હેવાલ મળ્યા છે. જો કે સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. પ્રાપ્ત અહેવાલ મુજબ હવે નવી ફિલ્મ કિક-૨ ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તેની કેરિયરમાં હવે જોરદાર તેજી આવી રહી છે. તે બોલિવુડના સૌથી મોટા અને હાલના સૌથી લોકપ્રિય સ્ટાર સલમાન ખાન સાથે કામ કરનાર છે. સલમાન ખાનની સુપરહિટ ફિલ્મ કિકની સિક્વલ ફિલ્મ બનાવવાની તૈયારી કરી લેવામાં આવી છે. આના પર કામગીરી પણ શરૂ કરવામાં આવી ચુકી છે. હવે કિકની સિક્વલ ફિલ્મમાં જેક્લીનની જગ્યાએ ખુબસુરત સ્ટાર એમી જેક્સનને લેવોનો નિર્ણય કરવામાં આવ્યો છે. એમી જેક્સનના નામની પસંદગી કરવામાં આવી ચુકી છે. તેને લઇને સલમાન ખાનની સાથે કિક-૨ ફિલ્મ મળી છે. બોલિવુડમાં અનેક મોટી અને સ્ટાર અભિનેત્રીઓ હોવા છતાં આ ફિલ્મમાં એમીની પસંદગી કરવામાં આવી છે. એવા હેવાલ પણ આવી રહ્યા હતા કે જેકલીન જ મુખ્ય રોલ કરનાર છે. કારણ કે છેલ્લી માહિતી મુજબ એમી જેક્સન મુખ્ય રોલ મેળવી ગઇ છે. ટુ ફિલ્મની અભિનેત્રી અગાઉ સોહિલ ખાન અને અરબાજ ખાન સાથે કામ કરી ચુકી છે. એમી જેક્સન હાલમાં સગર્ભા છે અને બાળકને જન્મ આપ્યા બાદ કિક-૨ ફિલ્મમાં કામ શરૂ કરશે. ફિલ્મની વિધિવત જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. પરંતુ ફિલ્મ બનશે