એન્ટી ચાઇલ્ડ લેબર ડે અંતર્ગત જિલ્લા કાનુની સેવા સત્તામંડળ ગાંધીનગર દ્વારા સેક્ટર-૧૩ના કાચા છાપરા વિસ્તારમાં એક કાનુની શિબિરનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પેરાલીગલ વોલેન્ટીયર સુધીર દેસાઇએ ૧૪ વર્ષથી નીચેના બાળકો કોઇ મજુરી કે કામગીરી તેના સ્વાસ્થ્ય માટે નુકશાન કર્તા છે.
ઉપરાંત બાળકના વિકાસમાં અવરોધક બને છે. આથી મજુરી બાળકોની પાસે કરાવી શકાય નહી તેની જાણકારી શ્રમજીવી પરિવારોને આપવામાં આવી હતી.