સેવાતીર્થની મુલાકાતે ડીસેબલીટી કમિશ્નર

461

તાઃ-૧-૫-૨૦૧૯ “ગુજરાત ગૌરવ દિન” નિમિત્તે બધાજ પ્રકારના દીવ્યાંગો તથા રક્તપિત્ત નિવારણ  માટે કાર્યરત “સેવાતીર્થ” સંસ્થાની મુલાકાતે ડી.એન.પાંડે, કમિશ્નર  ડિસેબલીટી, ગુજરાત સરકાર- ગાંધીનગર, ખાસ મુલાકાતે આવ્યા હતા, તેઓએ “સેવાતીર્થ” સંસ્થામાં ચાલતી વિકલાંગ કલ્યાણ પ્રવૃત્તિ તથા માનસિક અસ્વસ્થ બહેનોનું સંભાળ કેન્દ્ર, દીવ્યાંગોની વિવિધ તાલીમ કેન્દ્રો તથા અન્ય   વિવિધ કુલ ૨૪ પ્રવૃતિઓ રૂબરૂ નિહાળી વિસ્તૃત ચર્ચા કરી જાત તપાસ કરી દરેક યુનિટનું નિરીક્ષણ કરી ખૂબજ પ્રસન્નતા પૂર્વક શુભેચ્છાઓ પાઠવી. સંસ્થા ની દરેક પ્રવૃત્તિ થી ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી એ સુંદર પ્રવૃત્તિ થી અવગત કર્યા હતા સંસ્થાની કાર્યક્ષમતા જોઈને નવા સર્જનાત્મક સૂચનો કર્યા જેની ટ્રસ્ટીગણોએ નોંધ લીધી છે.

Previous articleઇશરત જહાં કેસ : વણઝારા અને અમીન દોષમુક્ત જાહેર
Next articleસ્વચ્છ સુંદર કિગાલી નગર