જાફરાબાદ ખાતે તુર્કિ મુસ્લિમ જમાતના અગ્રણી તેમજ નગરપાલિકાના સદસ્ય તેમજ પુર્વ કારોબારી ચેરમેન નરપાલી ન્યાજભાઈ હુસેનભાઈના પુત્ર રિહાનના લગ્ન પ્રસંગે મહેફીલે પાનગુલાબ રાખવામાં આવેલ. આ પ્રસંગે મુસ્લિમ સમાજના તમામ અગ્રણીઓ અને આમ સમાજના લોકો તેમજ જાફરાબાદ શહેરના વ્યાપારીઓ તેમજ પ્રભુદય નાગરિકો તમામ સમાજ હિન્દુ-મુસ્લિમ વર્ગના લોકો હાજર રહ્યા હતાં. વેપારી એસસીએશનના પ્રમુખ હરસદભાઈ મહેતા કપોળ સમાજના સુરેસભાઈ મહેતા બ્રહ્મ સમાજના જયેસભાઈ ઠાકર તેમજ પુર્વ ધારાસભ્ય હિરાભાઈ સોલંકી, કરનભાઈ પટેલ તેમજ ખારવા સમાજના અગ્રણીઓ નરેશભાઈ તેમજન ારણભાઈ નગરપાલિકાના પ્રમુખ ભગુભાઈ સોલંકી જીવનભાઈ બારૈયા જીણાભાઈ બારૈયા, પત્રકાર બાબુભાઈ વાઢેળ, સીટીજન ફોરમઓન હ્યુમનરાઈટના નેશનલ ચેરમેન એચ.એમ.ઘોરી તુર્કી સમાજ આગેવાનો ઈસુફભાઈ પટેલ અબ્દુલાભાઈ પટેલ તેમજ ડો. મહેતા સાહેબ ઉના મુસ્લિમ સમાજના પ્રમુખ મુનાભાઈ મુંબઈના મહેમાનો તેમજ હાજી ઈકબાલભાઈ હુસેનભાઈ નેસડી સમાજના અદુભાઈ શેખ અબજલ ખાન પઠાણ વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી.