આઈશર અને SUVની ટક્કર થતાં અમદાવાદની ર્સ્ટલિંગ હોસ્પિટલના ડો. તુષાર પટેલ સહિત ૨ના મોત

1909

પાલનપુરથી અમદાવાદ પરત ફરતા વેળાએ અમદાવાદના ખ્યાતનામ ડોક્ટર તુષાર પટેલને અકસ્માત નડ્‌યો હતો. જેમાં ડોક્ટર અને તેમના ડ્રાઈવરનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

રોંગ સાઈડ આવતા આઈશર સાથે અકસ્માતઃ ડો. તુષારની કારની સામે રોંગ સાઈડથી આવતા આઈશરે ટ્રકે ટક્કર મારતાં ગાડીમાં સવાર અન્ય ૩ લોકોને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને ૧૦૮માં સિધ્ધપુર જનરલ હોસ્પિટલ ખસેડાયા હતા.

Previous articleચેન્નાઇ- પંજાબ રોચક જંગનો તખ્તો તૈયાર
Next articleરાજ્યના સ્થાપના દિને ૬૦ ગૌરવવંતા ગુજરાતીઓનું સન્માન