રાજુલાના હિંડોરણા ગામ નજીક પાણીનો બેફામ વેડફાટ થઇ રહ્યો છે. જિલ્લામાં પાણીની તંગી ત્યારે લાખો લીટર પાણીનો વેડફાટ નર્મદાની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી વહી ગયું. સતત બે દિવસથી પાણીના વેડફાટ તંત્ર દ્વારા તાકીદે પાઇપ લાઇન રિપેર કરવા માંગ. લાખો લિટર પાણી વહી જતા તળાવો ભરાયા અવાર નવાર આ વિસ્તારમાં લાઇન ટૂટી જવાના બનાવો છતાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે.