નાસતા ફરતા આરોપીને પકડી પાડતી એસઓજી ગીર સોમનાથ

648

શોધી કાઢવાની ઝુંબેશ અનુસંધાને આજરોજ એસઓજી પો.સબ. ઇન્સ. વી.આર. સોનારા તથા એસઓજી શાખાના નરવણસિંહ કાકુભા, વિજયભાઇ બોરખતરીયા, કેતનભાઇ જાદવ, નરેન્દ્રભાઇ કછોટ, ગોવિંદભાઇ રાઠોડ, નારણભાઇ ચાવડા વિગેરે સ્ટાફના માણસો વેરાવળ પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગ હતો. તે દરમ્યાન સાથેના નરવણસિંહ કાકુભાને મળેલ બાતમી આધારે સોમનાથ ટોકીઝ, તરફ સમાજના ડેલા પાસેથી કેશોદ પો.સ્ટે.નું પ્રોહી એક્ટ કલમ ૬૫ઇ, ૯૮(૨), ૮૧ મુજબના કામે નાસતા ફરતા આરોપી ઇંમરાન ઉર્ફે સોયબ હારૂનભાઇ તાજવાણી જાતે હાલા તરફ (ઉ.વ.૨૪) રહે. ગોવિંદપરા વાડી વિસ્તાર, હાલ, વેરાવળ મીસ્કીન તેવી હકીકત મળતા સ્ટાફ સાથે આરોપીને પકડી પાડી સીઆરપીસી કલમ ૪૧(૧) આઇ મુજબ કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે વેરાવળ પો.સ્ટે.સોંપી આપેલ છે.

Previous articleબરવાળા કોર્ટના જજનો વિદાય સમારોહ યોજાયો
Next articleબાબરા કોંગ્રેસ દ્વારા પશુપાલકો, ખેડૂતોનાં પ્રશ્નો હલ કરવા માંગણી