શ્રીલંકા- ભારતની તાજેતરની વન્ડેમાં મેન ઓફ ધ મેચ તથા મેન ઓફ ધ સિરીઝ જાહેર થયેલ જયદેવ ઉનકડ દ્વારા શિશુવિહાર ક્રિડાંગણના ૭પ તાલીમાર્થીઓને સ્પોર્ટસ જર્સીની ભેટ મળી છે. મુળ પોરબંદરના અને દિપકભાઈ ઉનડકટના સુપુત્ર જયદેવભાઈએ ગત વરસે શિશુવિહાર આવી સંસ્થાની પ્રવૃતિઓ નિહાળી હતી. તથા ક્રિડાંગણ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરેલ.