મહેન્દ્રસિંઘ ધોનીએ રાચીમાં ફેમીલી સાથે મતદાન કર્યુ

631

લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કામાં ૭ રાજ્યોની ૫૧ બેઠકો પર મતદાન થયું. આ દરમિયાન આઈપીએલની વ્યસ્તતા વચ્ચે પણ ટીમ ઈન્ડિયાના વિકેટકિપર બેટ્‌સમેન મહેન્દ્રસિંહ ધોનીએ રાંચીમાં વોટિંગ કર્યું હતું. ધોનીની સાથે તેની પત્ની, માતા અને પિતાએ પણ વોટિંગ કર્યું હતું. ધોની-સાક્ષીએ રાંચીની જવાહર વિદ્યા મંદિરના પોલિંગ બૂથમાં વોટ આપ્યો હતો. ધોની અને સાક્ષીની દીકરી જીવા પણ વોટિંગ માટે સાથે આવી હતી.

 

Previous articleઈજાગ્રસ્ત કેદાર જાધવ IPLથી બહાર
Next articleરવિન્દ્ર જાડેજાની બહેન નૈનાબા જાડેજાની વરણી