તા. ૬ઠ્ઠી મે, ર૦૧૯ ના રોજ કુ. નૈનાબા અનિરૂદ્રસિંહ જાડેજા (મોટા બહેન રવિન્દ્રસિંહ જાડેજા, ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી)ને શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના સુપ્રિમો સુખદેવ સિંહ ગોગામેડી, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ યોગેન્દ્રસિંહ કટાર અને રાજ શેખાવત (રાષ્ટ્રીય કાર્યકારીણી ની) મંજુરીથી ગુજરાત પ્રદેશ મહિલા સેલ પ્રભારી તરીકે નિયુકત કરવામાં આવે છે. જેમની નિયુક્તિ રાજ શેખાવત (રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ), અજયસિંહ રાજપૂત, ચંદુભા અને સૌરાષ્ટ્ર કાર્યકારીણીના હસ્તે કરવામાં આવી છે.