શિશુવિહારમાં શિક્ષકોનો તાલીમવર્ગ

544

ભાવનગર મોંઘીબેન બધેકા શિશુવિહાર બાલમંદિર ના શિક્ષકો દ્વારા વર્ષ ૨૦૧૮/૧૯ ના સત્ર દરમ્યાન બાલમંદિરમાં સમૂહ જીવન, જાગ્રતવાલી, અનુભવ તાલીમ પ્રકારે ૨૯૯  પ્રવૃત્તિઓ થકી ૧૦૧૪  બાળકો, તેમના વાલીઓ અને ભાવનગર શહેરની આંગણવાડી ના શિક્ષકોને તાલીમબદ્ધ કરાયા. રાજ્યના શિક્ષણ વિભાગ તથા ભાવનગર ની વિવિધ પ્રાથમિક શાળાના ૨૦૦ થી વધુ આચાયએ સંસ્થા બાલમંદિરની મુલાકાત લઈને બાલમંદિરની આયોજન-સંચાલન પધ્ધતિની સરાહના કરી હતી.

Previous articleભગવાન પરશુરામના પ્રાગટ્ય દિનની પૂર્વ સંઘ્યાએ તેમનાં પ્રાગટ્યની કથા
Next articleઆત્મહત્યા કરવા જતી મહિલાને બચાવી લેતી બોટાદ ૧૮૧ ટીમ