Uncategorized મુખ્યમંત્રીના આગમન પૂર્વે સિહોરમાં બેનરને નુકશાન By admin - September 13, 2017 765 સીએમ વિજયભાઈ રૂપાણીના આજે ભાવનગર પ્રવાસના આગમન પૂર્વે જ સિહોરના બસ સ્ટેન્ડમાં લગાવેલ પી.એમ. અને સી.એમ.ના બેનરને ફાડી તોડીને કાળા કલરના તિલક કરીને અજાણ્યા શખ્સો દ્વારા નુકશાન કરવામાં આવ્યું હતું. આ બનાવની જાણ પોલીસ તંત્રને કરાઈ હતી.