પૂ.દયાગિરીબાપુ સંસ્થાપિત સર્વેશ્વર મહાદેવ શિવનારાયણ સોસાયટી-સિદસર રોડના પટાંગણમાં આજરોજ પતંજલી યોગ પ્રચારક દ્વારા પ્રાતઃકાલીન નિઃશુલ્ક પાંચ દિવસીય યોગ શિબિરનું સમાપન પૂ.દયાગિરીબાપુના આશિર્વચન સાથે કર્યુ. હવેથી અહીં નિયમિત પતંજલી યોગ કેન્દ્ર સવારે ૬ થી ૭ ચાલુ રહેશે.