કૃતિ કુલ્હારી બૈક-ટુ-બૈક પ્રોજેક્ટમાં વ્યસ્ત!

694

મુંબઈઃઅભિનેત્રી કૃતિ કુલ્હારી જેઓ છેલ્લે બે બેહદ સરાહનીય પ્રોજેક્ટમાં નજરે ચડી હતી ઉરી અને અમેજનના ફોર મોર શોટ્‌ર્સ પ્લીઝ અને તેઓ આગામી પ્રોજેક્ટ માટે બૈક-ટુ-બૈક શૂટિંગ કરી રહી છે.

કૃતિએ જણાવ્યું હતું કે “૨૦૧૯ની શરૂઆત ’ઉરી’થી થઈ હતી અને ત્યારે હું અલગ-અલગ પ્રોજેક્ટનું શૂટિંગ અને પ્રોમોશ કરી રહી હતી એકહું ખુબજ ખુશ છું કે ૨૦૧૯ની શરુઆત સારી રહી અને મારા આગામી પ્રોજેક્ટ માટે દર્શકોની પ્રતિક્રિયાની રાહ જોઇ રહી છું”

Previous articleપ્લાસ્ટીક પાટી જોબવર્ક એસો.ની વાર્ષિક જનરલ બેઠક યોજાઇ
Next articleદિપિકા પાદુકોણ-જેક્લીન હવે કિક-૨ ફિલ્મમાં નથી