વિક્ટોરીયા પાર્કમાં ૮૦૦ જેટલી ખાલી બોટલો મળી આવી

612
bvn1812018-14.jpg

તક્ષશિલા દ્વારા આજે વિક્ટોરીયા પાર્કમાં કરાયેલા મહાસફાઈ અભિયાનમાં સંસ્કારીનગરી ભાવેણાને કલંકિત કરે તેવી રીતે પાર્કમાંથી ૮૦૦ ઉપરાંત ઈંગ્લીશ દારૂની ખાલી બોટલો મળી આવી હતી. જેને એકત્ર કરીને નાશ કરાયો હતો.

Previous articleઆડોડીયાવાસના રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂની નાની-મોટી બોટલ ઝડપાઈ
Next articleતક્ષશિલા દ્વારા વિક્ટોરીયા પાર્કમાં સફાઈ અભિયાન