જાફરાબાદના ખાનગી ટ્રાવેલ્સે મુસાફરોને રસ્તે રઝળાવ્યા !

727

દીવ અમદાવાદ વાય જાફરાબાદ  જલારામ ટ્રાવેલ્સ.ના સંચાલકોએ. મુસાફરોને.રસ્તે રાજળતા. રાખેલ છે. દીવ વાયા જાફરાબાદ. જાફરાબાદ થી. ઉપડતી.જલારામ ટ્રાવેલ્સ. જીજે ૧૪અ ૮૨૬૫.નંબરની ગાડીમાં જાફરાબાદ થી ૫.૬ મુસાફરો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં. સારવાર લેવા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં સનાતન ચોકડી પાસે જલારામ ટ્રાવેલ્સ બસમાં પંચર પડતા તમામ મુસાફરોને અર્ધીરાત્રી ના સમયે ત્યા કોઈપણ સુવિધા વગર રજળ તા મુકીદેવાયા હતા. જાફરાબાદના માનવસેવા મંડળના  પ્રમુખ  રમેશભાઈ ચુડાસમા પણ આ બસમાં બેથેલ હતા તેણે ડ્રાઈવરને રજુઆત  કરતા ડ્રાયવરે તેને નકારાત્મક જવાબ આપીને કીધું કે તમોપણ ઉતરી જાવ તમારી સુવિધા તમે જાતે કરો.જેથી મુસાફરો માં ખાનગ ટ્રાવેલ્સના  સંચાલકો ઉપર રોષ ફેલાયો છે.   આવી રીતના હેરાન કરશે તો મુસાફર જનતા ટ્રાવેલ્સના સંચાલકો પર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું રમેશભાઈ ચુડાસમા જણાવેલ હતું.

Previous article૧૦૦ લીટર દેશી દારૂ સાથે શખ્સને ઝડપી લેતી બોરતળાવ પોલીસ
Next articleબરવાળાના પોલારપુર ગામે બાઈક ચલાવવા બાબતે યુવાન પર હુમલો