દામનગરમાં નારાયણી માતાજીનાં નવનિર્મિત મંદિરનું ભૂમિપૂજન

609

દામનગર શહેરના અજમેરા પરિવાર દ્વારા ૪૪૦૦ ફુટ જગ્યા પર નારાયણી માતાજીના મંદિરનું ભૂમિ પૂજન અજમેરા પરિવાર દ્વારા નારાયણી માતાજીના મંદિરના નવનિર્માણ અર્થે આજરોજ અજમેરા પરિવારના ભૂમિદાનના દાતા બીનાબેનના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. જેમાં મુંબઇથી અજમેરા પરિવારના વડીલ ચંદ્રકાંતભાઇ અજમેરા, મુકેશભાઇ અજમેરા, મનિષભાઇ અજમેરા, આશિષભાઇ અજમેરા, દામનગરના અગ્રણીઓ મનહરભાઇ, સુરેશભાઇ, દિલીપભાઇ, નાથાભાઇ, નિખિલભાઇ, વીરૂભાઇ, કાંતિભાઇ, આદિ જૈન સમાજના તમામ અગ્રણીઓ હાજર રહ્યાં હતા.

 

Previous articleવેરાવળમાં જમાલે મુસ્તફા મસ્જિદમાં ઇસ્લામીક કોર્ષનું આયોજન કરાયુ
Next articleભાવેણાની યોગ ક્વિન હેતસ્વી સોમાણી પાંચ વર્ષ માટે ભારતનાં બ્રાન્ડ એમ્બેસેડર