મુંબઈઃઅભિનેત્રી હેલી શાહ જે હાલમાં ’સૂફીયાના પ્યાર મેરા’મેં ડબલ રોલ ભજવે છે અને તેમણે આ શો માટે સારી પ્રતિક્રિયા મળી રહી છે ડબલ રોલ ભજવવા મુશ્કેલ હોય છે પરંતુ હેલી આ વાતથી તેમણે કોઈ પરેશાની નથી તેમને જણાવ્યું હતું કે “ડબલ ભૂમિકા ભજરી સારું લાગે છે પરંતુ અભિનયમાં મજા આવે છે હાલમાં લોકોનું એક ટોળું સેટ ઓર આવ્યું હતું અને મને મળવા માટે ઉત્સાહિત હતા અને હું હંમેશા પ્રસંશકો માટે સમય કાઢું છું કારણ કે પ્રશંસા મને પ્રેરિત કરે છે અને જીવન એક આઈસ્ક્રીમ છે પધલ્યા પેલા ખાવાની છે હું એક પોઝીટીવ વ્યક્તિ છું અને ખુશ રહેવાનું પસંદ કરું છું અને હું ઈચ્છું છું કે મારી આસપાસના લોકો ખુશ રહે”