પદ્માવત ફિલ્મ રિલીઝ થવી જોઇએ નહિ : રાજપૂત સેના

681
gandhi2012018-3.jpg

ફિલ્મ પદ્માવતનો વિવાદ સમવાનુ નામ લેતો નથી. ફિલ્મમા સુધારા કરવામા આવ્યા છે. સરકારે રાજ્યમાં ફિલ્મ રીલીજ કરવા પ્રતિબંધ લગાવ્યો છે. રાજપૂત સમાજે સમગ્ર દેશમાં પ્રતિબંધ લગાવવા માંગ કરી રહ્યા છે. 
શહેરના રાજપૂત સમાજ ભવનમાં જ્ઞાતિજનોએ એકઠા થઇને માંગને બુલંદ કરી હતી. યુવા વિકાસ પરિષદના પ્રમુખ જયદીપસિંહ વાઘેલાએ કહ્યુ કે, સમગ્ર દેશમાં ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે. જો ફિલ્મ રજૂ કરાશે તો રાજપૂત સમાજ દેશભરમા વિરોધ કરશે.
દેશભરમાં રાજપૂત કરણી સેના દ્વારા બોલીવુડની ફિલ્મ પદ્માવતિને રીલીઝ કરવા ઉપર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહ્યા છે. ફિલ્મનુ નામ બદલવામાં આવ્યુ છે. જ્યારે ફિલ્મમાં સુધારા કરવામાં આવ્યા છે. છતા તેને રીલીજ કરવા સામે રાજપૂત સમાજ લાલ આંખ કરી રહ્યો છે. યુવા પ્રમુખ જયદીપસિંહ વાઘેલાએ કહ્યુ કે, ગુજરાત સહિત ચાર રાજ્યોમાં ફિલ્મ રજૂ કરવા સામે પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે અમારી માંગ છેકે સમગ્ર દેશમાં ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે.સુપ્રિમ કોર્ટના નિર્ણય સામે પણ અમારો વિરોધ વ્યક્ત કરીએ છીએ. જો ફિલ્મને રજૂ કરવામા આવશે તો સમગ્ર દેશમાં તેનો વિરોધ કરવામા આવશે. રાજપૂત સમાજ અને તેના સંગઠનો દ્વારા જિલ્લા અને તાલુકા લેવલે આંદોલન કરવામા આવશે. આગામી રણનીતિ નક્કી કરવા રાજપૂત સમાજ ભવનમાં આજે તમામ આગેવાનો એકઠા થયા હતા.
બોલીવુડની ફિલ્મ પદ્માવતનો વિવાદ સમવાનુ નામ લેતો નથી. ફિલ્મમા સુધારા કરવામા આવ્યા છે. સરકારે રાજ્યમાં ફિલ્મ રીલીજ કરવા પ્રતિબંધ લગાવ્યો છે. રાજપૂત સમાજે સમગ્ર દેશમાં પ્રતિબંધ લગાવવા માંગ કરી રહ્યા છે. શહેરના રાજપૂત સમાજ ભવનમાં જ્ઞાતિજનોએ એકઠા થઇને માંગને બુલંદ કરી હતી. યુવા વિકાસ પરિષદના પ્રમુખ જયદીપસિંહ વાઘેલાએ કહ્યુ કે, સમગ્ર દેશમાં ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકવામાં આવે. જો ફિલ્મ રજૂ કરાશે તો રાજપૂત સમાજ દેશભરમા વિરોધ કરશે. 
દેશભરમાં રાજપૂત કરણી સેના દ્વારા બોલીવુડની ફિલ્મ પદ્માવતિને રીલીઝ કરવા ઉપર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહ્યા છે. ફિલ્મનુ નામ બદલવામાં આવ્યુ છે. જ્યારે ફિલ્મમાં સુધારા કરવામાં આવ્યા છે. છતા તેને રીલીજ કરવા સામે રાજપૂત સમાજ લાલ આંખ કરી રહ્યો છે. યુવા પ્રમુખ જયદીપસિંહ વાઘેલાએ કહ્યુ કે, ગુજરાત સહિત ચાર રાજ્યોમાં ફિલ્મ રજૂ કરવા સામે પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે અમારી માંગ છેકે સમગ્ર દેશમાં ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે. 
સુપ્રિમ કોર્ટના નિર્ણય સામે પણ અમારો વિરોધ વ્યક્ત કરીએ છીએ. જો ફિલ્મને રજૂ કરવામા આવશે તો સમગ્ર દેશમાં તેનો વિરોધ કરવામા આવશે. રાજપૂત સમાજ અને તેના સંગઠનો દ્વારા જિલ્લા અને તાલુકા લેવલે આંદોલન કરવામા આવશે. આગામી રણનીતિ નક્કી કરવા રાજપૂત સમાજ ભવનમાં આજે તમામ આગેવાનો એકઠા થયા હતા. 

Previous articleવિધાનસભાના પ્રારંભે જ કોંગ્રેસ આક્રમક રહે તેવા એંધાણ
Next articleબ્રાહ્મણો પોતાના અધિકાર માટે ગાંધીનગર સુધી રેલી યોજશે