નાગેશ્રી પ્રેમસદાસબાપુના ચેતનધૂણે શ્રીમદ્દ ભાગવત સપ્તાહની પૂર્ણાહૂતિ

569

નાગેશ્રી ઉદાસી સંત શિરોમણી પ્રેમદાસબાપુના ચેતન ધૂણે કાઠી ક્ષત્રીય વરૂ પરીવાર દ્વારા આયોજીત શ્રીમદ્દ ભાગવત સપ્તાહના પૂર્ણાહૂતિ પ્રસંગે વરૂ પરિવારના બારોટ નાગભાઇ બારોટના વંશપૂરાણમાં મહાન ભક્તરાજ નાજાબાપુ પરિવાર માજીધારા સભ્ય પ્રતાપભાઇ વરૂ પરિવાર ભીમબાપુ પરિવાર મામૈયાબાપુ પરિવારે ભાગવત સપ્તાહના પૂણ્યનો લાભ લીધો જેમ શ્રીમદ્દ ભાગવત અને વરૂ પરિવારના હજારો પેઢીના પૂર્વજોના વંશપૂરાણ વહી ચોપડે નામ કરણ વિધી આજની ભાગવત સપ્તાહના અંતિમ દિવસે શાસ્ત્રી યજ્ઞેશભાઇ ઓઝા સાત દિવસ કથા રસપાન  કરાવેલ ત્યારે સાથે વરૂ પરિવારના બારોટદેવને સન્માનીત કરી વંશપૂરાણ (પરીયે) ગાથા વર્ણવી સમસ્ત વરૂ પરીવારના નામકરણ વિધીમાં જુનાગઢ સંત શિરોમણી શેરનાથ બાપુની હાજરીમાં ભાગવત પૂણ્યના લાભ સાથે સંતો મહંતોના વરૂ પરીવારે સન્માન સમારોહ પણ યોજાયો જેમાં અમરૂભાઇ બારોટ દ્વારા પ્રતાપભાઇ વરૂ પરીવારને શાલથી સન્માનિત કરાયા હતા.

Previous articleજાફરાબાદમાં પત્રકારો દ્વારા આવેદનપત્ર અપાયું.
Next article૨૩મે : એમ.પી. ટ્રેડીંગ ડે..!?