ઉનાળો એટલે બારમાસી અથાણાંની સિઝન, હાલમાં રાજ્યભરમાં અથાણાંની કેરીની પુષ્કળ પ્રમાણમાં આવક શરૂ થઇ ચૂકી છે. તેમાંયે છેલ્લા કેટલાક દિવસથી ફૂંકાઇ રહેલા પવનનાં કારણએ કેરીઓ આંબા ઉપરથી નીચે ખરી જવા પામેલ હોય તેને અથાણાં માટે વેચવામાં આવી રહી હોય જેની ખરીદી મહિલાઓ કરી રહી છે.