પંચમહાલ જિલ્લા ના ધોધબા આશ્રમ શાળા માં અભ્યાસ કરી દેશ દુનિયા માં ગુજરાત નું ગૌરવ વધારતી પ્રેમીલા બારીયા આગામી જુલાઈ માં મોંગોલીયા વર્લ્ડ યુનિવર્સીટી ખાતે તીરંદાજી સર્પધા માં ભાગ લેવા જશે સમગ્ર દેશ માં માત્ર બે રાજ્ય ગુજરાત મહારાષ્ટ્ર માંથી પ્રેમીલા બારીયા સહિત ચાર તીરંદાજ ની પસંદગી અત્યાર સુધી માં આશ્રમ શાળા ના ૫૦૦ જેટલા બાળકો એ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષા એ ભાગ લીધો પંચમહાલ ની આશ્રમ શાળા માં ધોરણ ૧થી ૮ અભ્યાસ કરી નડિયાદ ની કોલેઝ માં પ્રથમ વર્ષ માં અભ્યાસ કરતી પ્રેમીલા બારીયા નાનપણથી જ તીરંદાજી ની રમત માં રસ હતો બાળકી ના કૌશલ્ય ને ત્યાં ના શિક્ષક કોડછાભાઈ પારખતા એટલે નાનપણ થી જ તાલીમ આપવા નું શરૂ કર્યું ધોરણ પાંચ માં આવતા જ પ્રથમ વાર સ્પર્ધા માં ભાગ લીધો સતત પરિશ્રમ તનતોડ મહેનત ઉદ્યમી પ્રમિલા બારીયા એ તાલુકા જિલ્લા રાજ્ય કક્ષા ઓ ની સ્પર્ધા ઓ માં સતત જીત મેળવતી રહી અને ધોરણ ૧૨ પૂર્ણ કરી નડિયાદ ની સ્પોટર્સ એકેડમી માં તાલીમ લઈ રહી છે અત્યાર સુધી માં આશ્રમ શાળા ઓ માં થી ૬૦૦ બાળકો એ વિવિધ રમત ક્ષેત્રે ભાગ લઈ ૫૦૦ બાળકો તાલુકા થી લઈ જિલ્લા અને રાજ્ય કક્ષા સુધી ૧૧૨ બાળકો એ ભાગ લીધો આશ્રમ શાળા ઓ માં ખોખો માં પણ સ્વીતા રાઠવા સિલેક્ટ થઈ સ્વીતા રાઠવા અત્યાર સુધી માં નવ વાર નેશનલ રમી ચુકી છે ગુજરાત ની આશ્રમ શાળા ઓ માં અલ્પ સિવિધા દારુણ ગરીબી માં ઉછરેલ વિવિધ રમતો માં આશ્રમ શાળા ઓ એ ૧૧૨ નેશનલ ખેલાડી ઓ આપ્યા સમગ્ર ગુજરાત માટે અતિ ગૌરવ પૂર્ણ વાત કહેવાય ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ના માર્ગદર્શન હેઠળ ચાલતી અને આશ્રમ શાળા ઓ સહિત સમગ્ર ગુજરાત માં ખૂણે ખાચરે ગોતિ ગોતિ ને આવી દિવ્ય પ્રતિભા સંપન્ન વ્યક્તિ રાંક ના રતન માટે સતત ભ્રમણ કરતા રહે છે તે નૂતન અભ્યુદાન નિશાની કહેવાય જાતિ ધર્મ ભાષા સંસ્કૃતિ ના કશા ભેદ વગર વ્યાપક સંભવના ઉભી કરવા ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી આદિવાસી વિસ્તારો માં આશ્રમ શાળા ઓ માં અવરીત આવો સુંદર યજ્ઞ ચલાવી રહ્યા છે.