અભિનેત્રી હિના ખાન બોલીવુડના દિગ્ગજોની પસંદગીમાં શામિલ થઈ ગઈ છે અને આ વર્ષે કાન રેડ કાર્પેટ ડેબ્યુ કરી સૌને આકર્ષિત કર્યા હતા ઘણા લોકો દીવાની હતા અને વિચારી રહ્યા હતા કે હિના ખાન પોતાના પર્દાપણ માટે શું પહેરશે,હિના પોતાની આગામી ફિલ્મ લાઇન્સના પોસ્ટર લોંચ માટે કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહી છે અને અભિનેત્રી આ પ્રતિષ્ઠિત ફિલ્મ સમારોહમાં એક પેનલ પર વાત કરતી પણ જોવા મળી હતી અને અભિનેત્રીએ આંતરાષ્ટ્રીય ડિઝાઈનર જિયાદ નકાડના ગાઉનમાં સુંદર દેખાવ સાથે રૈપ વોક કર્યો હતો.તથા તેમણે પોતાના વાળ બાંધીને લુકને પૂરું કર્યું હતું