વલ્લભીપુર માલધારી સમાજ ના ચાવડા પરિવાર ના કુળદેવી ચામુંડા માતાજી ની મુતી ના પ્રાણ પ્રતિષ્ઠા નીમીતે બોહળી સંખ્યામાં માલધારી ઓ ઉપસ્થિત રહી ને સંતો મંહંતો સાથે શોભાયાત્રા નીકળી હતી જે વાધામારાજ ની જગ્યા એ થી વલ્લભીપુર રાસ ગરબા સાથે બોહળી સંખ્યામાં લોકો ધોડા ખેલતા હતા અનેધોડા ગાડી બગી મા તમામ જગ્યા ના સંતો મંહંતો ના દશૅન થયા હતા વલ્લભીપુર ના તમામ નગર જનો સાથે જોડાયા હતા અને ચા સરબત ઠેર ઠેર પીવડાવી ને આનંદ ઉસા સાથે જય મા ચામુંડા ના નામ સાથે જય ઠાકર ના જય ધોષ સાથે પરી પુણૅ થઈ.