જરૂરતમંદ લોકોની મદદ કરી પર્યાવરણની મદદ કરી રહી છે અમાયરા દસ્તુર…!

562

અમાયરા દસ્તુર રાજમાં ચાવલ અને આગામી કંગના રનૌત અને રાજકુમાર રાવની મેંટલ જેવી ફિલ્મોમાં નકરે ચડશે પરંતુ એક સામાજિક પુનજાગરણ લાવવા અને દુનિયાને બહેતર જગ્યા બનવવા માટે તેમના સમર્પણ માટે પણ કાર્યરત છે. અમાયરાએ જણાવ્યું હતું કે “મારી માં છે ને હંમેશા સમાજને પાછું આપવા જોર આપે છે હું બસ આ સ્પષ્ટ કરવા માંગુ છું કે આ દાન નથી પરંતુ કમ ભાગ્યશાળી અને આપણા પર્યાવરણને એક સમયમાં મદદ કરવા માટે એક પગલું આગળ ભર્યું છે હું કમ ભાગ્યશાળી લોકોની ખુબજ ગંભીરતાથી મદદ કરવા માટે પ્રયત્નશીલ છું અને તેમને ભોજનની આપૂર્તિ કરવા માટે વિભન્ન દાન અને આશ્રયોની સાથે એસોસિએટ કરી રહી છું ભારત એક એવો દેશ છે જે અત્યારે પણ અકાળ અને કુપોષણની સમસ્યાનો સામનો કરે છે મારો ઉદ્દેશ આ શ્રેણીયોની સંખ્યાને કમ કરવાનો છે”

Previous articleશહેરમાં ભરઉનાળે કમોસમી વરસાદ
Next articleઅનુપમ રીટેલ લિમિટેડએ ઈકો ફ્રેન્ડલી ફૂડ વેસ્ટ ડિસ્પોઝલ જેવા આધુનિક ઉત્પાદનો દ્વારા ગ્રીન અર્થમાં ફાળો આપ્યો હતો