નગરપાલિકાની ચૂંટણી માટે નિરીક્ષક તરીકે કોંગી નેતાઓની નિમણુક

640
bvn212018-9.jpg

આગામી માસમાં ભાવનગર જિલ્લાના તળાજા તથા ગારિયાધાર નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. જેમા તળાજા નગરપાલિકા ચૂંટણી નિરીક્ષક તરીકે ભાવનગર મહાનગરપાલિકાના પૂર્વ વિરોધપક્ષના નેતા ભરતભાઈ બુધેલીયા તથા ગારિયાધાર નગરપાલિકા ચૂંટણી નિરીક્ષક તરીકે બાવનગર શિક્ષણ સમિતીના પૂર્વ સભ્ય સાજીદભાઈ કાઝીની નિમણુંક કરવામાં આવી છે જેને જિલ્લા કોંગ્રેસ દ્વારા અભિનંદન પાઠવી આવકારવામાં આવેલ છે.

Previous articleરાજુલા ખાતે કોળી સમાજ દ્વારા વિર માંધાતા પ્રાગટ્યોત્સવ ઉજવાશે
Next articleઘોઘા ખાતે ‘બેટી બચાવો’ રેલી યોજાઈ