મગોડી ગામે વિધવા અને વૃદ્ધાઓને સાલ, સાડી, સ્લીપર અપાયા

860

ગાંધીનગરના મગોડી ગામે વૃદ્ધ અને વિધવા ૪૫ માતાઓને સફેદ સાડી, સાલ અને સ્લીપરનું વિતરણ કરાયુ હતુ. જ્યારે આંગણવાડીના ૨૬ બાળકોને સ્લીપર તથા અંધ બહેનોને કરીયાણાની કીટ આપવામાં આવી હતી. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગાંધીનગર જિલ્લાના જીલુભા ધાધલ, પરીખ દાદા, હરિશ પાલા તથા મનસુખ સોલંકી જોડાયા હતા.

Previous articleગાંધીનગર ક્રાઇમ બ્રાન્ચે સિદ્ધપુર હાઇવે પરથી હજારો લિટર ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપ્યું
Next articleબર્થ ડેના નામે ઘ-૨ સર્કલ બાનમાં લીધું! રસ્તા પર જ ફટાકડા ફોડ્‌યા