ફરિ એકવાર લીંક સ્પાનનું આગમન

748
bvn212018-4.jpg

ઘોઘા-દહેજ રો-રો ફેરી સર્વિસને સ્થગિત કરી અધુરી કામ ગિરી પુર્ણ કરવા માટે પુર-જોશથી કામ ચાલી રહ્યું છે. ત્યારે ગત ઓગષ્ટ-ર૦૧૭ની સાલમાં હજીરા બંદરે પરત મોકલવામાં આવેલ ૯૬ મીટર લંબાલઈ તથા ૧૩ મીટરની પહોળાઈ ધરાવતો વિરાટ લીંકસ્પન આજરોજ હજીરાથી ઘોઘા લાવવામાં આવ્યો હતો. આ લીંક સ્પાનનું જોડાણ સોમવાર સુધીમાં થશે.    

Previous articleમહુવામાં પૂ. મોરારિબાપુના હસ્તે કલા ગ્રથનું લોકાર્પણ
Next articleભાજપ યુવા મોર્ચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો