મેષ (અ.લ.ઈ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ ધન સ્થાનમાં સુર્ય બુધનો શુભ આદિત્ય યોગ અને રાહુ મંગળગ્રહનુ પરાક્રમ સ્થાનમાં હોવું આપને માટે કાર્ય સફળતા સાથે પ્રતિષ્ઠા પણ આપશે. માત્ર મોજશોખ અને આળસ વૃત્તિનો ત્યાગ કરવો જરૂરી છે અને હિતેચ્છુઓ ઉપર વિશ્વાસ કેળવવો જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોની સલાહ ઉપયોગીબ નશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોથી આનંદ રહેશે. આપના માટે ગુરૂવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વીદાર્થી માટે પ્રગતિકાર સમય રહેશે.
વૃષભ (બ.વ.ઉ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનિગ્રહની પનોતી અને કેતુગ્રહનો અશુભ બંધનયોગ કાલ્પનીક ભય અને નિર્બળ વિચારોથી કાર્યોમાં વિક્ષેપ આપી શકે છે. તેમ છતાં ગુરૂગ્રહના આર્શીવાદથી ચંદ્ર ઉપર ગજકેસરીયોગ મળે છે. જે યેનકેન પ્રકારે કાર્ય સફળતાના યોગ આપે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોનું નિરાકરણ મળશે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. પત્નીનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવન જળવાઈ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર રહેશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય શનિ ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે.
મિથુન (ક.છ.ઘ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શુભ અશુભ દરેક ગ્રહોની નિર્બળતા મળે છે. જન્મના ગ્રહો અને ઈશ્વરના આર્શીવાદ હશે તો જ માનસિક એકાગ્રતા અને કાર્યોમાં સફળતા મળી શકે છે.ત ેથી વધુ પડતો આત્મવિશ્વાસ અને અપેક્ષાનો ત્યાગ કરીને સ્થિતિ સ્થાપક બનવાથી જ લાભ છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહિ સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને સુર્યગ્રહને નિત્ય જળઅર્પણ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
કર્ક (ડ.હ.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી રાહુ મંગળનો બંધનયોગ સાથે અશુભ અંગાર યોગ માનસિક પરિસ્થિતી ડામડોળ કરી શકે છે. માત્ર લાભ સ્થાનમાં સુર્ય બુધનો શુભ આદિત્ય યોગ કાર્ય સફળતા સાથે આત્મવિશ્વાસ પણ જાળવી રાખશે. માત્ર ધીરજ ધરવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં ઉતાવળા નિર્ણયો ન કરવા જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે ચિંતા મળી શકે છે. જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી અશુભ ફળ મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને વિષ્ણુસહસ્ત્ર નામાવલીના પાઠ વાંચવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે કપરો સમય મળી શકે છે.
સિંહ (મ.ટ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રથી નસીબ કર્મ અને લાભ સ્થાનની પ્રબળતા સંપુર્ણકાર્ય સફળતાના યોગ આપે છે. માત્ર ગુરૂ ગ્રહનો બંધનયોગ અને વૃધ્ધી સ્થાનમાં શની કેતુ વિચારોમાં અસ્થીરતા અને જીદ્દી સ્વભાવ આપે છે. તેથી એકાગ્રતા કેળવવી જરૂરી બનશે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં વડિલોની સલાહથી લાભ રહેશે. પત્ની ભાગીદરો અને વડિલોનો સહકાર મળશે. સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે ગુરૂવારના વ્રત અને સરસ્વતીનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે સાનુકુળ સમય રહેશે.
કન્યા (પ.ઠ.ણ)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ નસીબ અને કર્મસ્થાનની પ્રબળતા કાર્ય સફળતાના યોગ જરૂર આપશે. માત્ર શનિગ્રહની પનોતીનો કપરો સમય છે. તેથી વધુ મેહનતે થોડી સફળતા મળી શકે છે. અથવા તો જ મળે તેમાં આપને સંતોષ ન મળે જે દુષ્ટ અને નિરાશાનું કારણ બની શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં હિતેચ્છુઓની સલાહથી લાભ રહેશે. પત્ની ભાગીદારો અન વડિલોની સલાહથી લાભ રહેશે. વડિલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થીતિ અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય હનુમાન ચાલીશાના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
તુલા (ર.ત.)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્ર ઉપર રાશીપત્ની શુક્રની દ્રષ્ટિ મોજ મસ્તી અને મનોરંજમાં સમય વ્યતીત કરાવી શકે છે. પણ સાથે સુર્ય ગ્રહનો બંધનયોગ છે. તેથી વધુ પડતો આત્મવિશ્વાસ અને આળસવૃત્તિ ન ધારેલી નિષ્ફળતા આપી શકે છે. તેથી એકાગ્રતા કેળવવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં સહિ સિક્કાની બાબતોમાં ધ્યાન રાખવું. પત્ની ભાગીદારો અને વડિલોનો સહકાર મળશે. આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શુક્રવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ધ આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેેશે.
વૃશ્ચિક (ન.ય)
મિત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ આર્થિક માનસિક અને શારીરિક ત્રણેય રીતે સાવધાની રાખવું સચુવે છે. રાશી પત્તી મંગળ અને રાહુગ્રહનો અશુભ બંધનયોગ અંગારયોગનું નિર્માણ કરે છે તેથી ઉગ્ર સ્વભાવનો ત્યાગ કરવો અને નવા કાર્યોની શરૂઆત માટે સમય શુભ નથી. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો આપી શકે છે. પત્ની ભાગીદારો અને વડિલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક અને જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે બુધવારના વ્રત અને ગણપતિનું પુજન કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રતિકુળ સમય મળી શકે છે.
ધન (ભ.ફ.ધ.ઢ)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ રાશીપતી ગુરૂગ્રહનો બંધનયોગ અને શનીગ્રહની પનોતીનો બીજો તબક્કો નિરાશા અને નિષ્ફળતા આપી શકે છે. તેમ છતાં રોગ શત્રુ સ્થાનમાં સૂર્ય બુધનો શુભ આદિત્યયોગ ગમે તેવા કપરા કાર્યોને સરળ બનાવી શકે છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં મહત્વના નિર્ણયો સ્વહસ્તે જ લપેવા જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી સહકાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનું આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને ગુરૂગ્રહના જાપ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થિ માટે સાનુકુળ સમય રહેશે.
મકર (ખ.જ.)
મીત્રો આપના માટે ગોચર ગ્રહોનું ભ્રમણ શનીગ્રહની પનોતીનો પ્રથમ તબક્કો અને સાથે કેતુ ગ્રહનો અશુભ બંધનયોગ કાલ્પનિક ભય અને નિર્બળ વિચારો આપી શકે છે. તેમ છતાં રોગ શત્રુ સ્થાન અને લાભસ્થાનમાં ગુરૂનુ ભ્રમણ બુધ્ધીમત્તાથી કાર્યોનો ઉકેલ મેળવી શકશે. મિલ્કત અને વિલવારસાના કાર્યોનું નિરાકરણ મળી પત્ની ભાગીદારો અને વડીલોનો સહકાર મળશે આપનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી શુભ સમાચાર મળશે યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોનુ આયોજન સફળ થશે. આપના માટે શનિવારના વ્રત અને સુદરકાંડના પાઠ કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે પ્રગતિકારક સમય રહેશે.
કુંભ (ગ.શ.સ.)
મીત્રો આપના માટો ગોચર ગ્રહોનું ભ્રમણ જન્મના ચંદ્રની લાભ સ્થાનમાં શનિગ્રહનું ભ્રમણ સ્થાન બળ પામે છે. તેથી કાર્યક્ષમતા અને અપેક્ષા બન્નેમા વૃધ્ધી થશે જે લાભદાયી રહેશે. તેમ છતા સુર્યગ્રહનો બંધનયોગ વધુ પડતો આત્મવિશ્વાસ આપે છે જે નુકશાની આપે છે. મિલ્કત અને વિલવારસાના કાર્યોમાં સહીસીક્કાની બાબતોમાં દ્યાન રાખવુ જરૂરી છે. પત્ની ભાગીદારો અને વડીલો સાથે વિવાદો ન સર્જાય તે જોશો સંતાનોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક રીતે લાભ રહેશે. જાહેર જીવનથી ચિંતા મળી શકે છે. કોર્ટ કચેરી અને મોસાળપક્ષથી સહકાર મળશે. યાત્રા પ્રવાસઅને ધાર્મિક કાર્યોથી લાભ રહેશે. આપના માટે શનિવારના વ્રત અને નિત્ય સુર્યને અર્ઘ્ય આપવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.
મીન (દ.ચ.ઝ.થ.)
મીત્રો આપના માટે ગોચરગ્રહોનું ભ્રમણ વાણી વર્તન અને વ્યવહાર મા નમ્રતા કેળવશો તો નિષ્ફળતાને પણ સફળતાનુ ંસ્વરૂપ આપી શકશો. નવા કાર્યોની શરૂઆત પણ શુભ રહેશે. નવા પરિયચો ભવિષ્ય માટે લાભદાયી રહેશે. માત્ર નિરપેક્ષ ભાવના કેળવવી જરૂરી છે. મિલ્કત અને વારસાઈ કાર્યોમાં અડચણો મળી શકે છે. પત્ની ભાગીદારો અને વડીલોના સહકાર મળશે વડીલોનું આરોગ્ય ચિંતા આપી શકે છે. આર્થિક પરિસ્થિતી અને જાહેર જીવનથી લાભ રહેશે. કોર્ટ કચેરી અને મોસાળ પક્ષથી ચિંતા મળી શકે છે. યાત્રા પ્રવાસ અને ધાર્મિક કાર્યોમાં આર્થિક વ્યય મળી શકે છે. આપના માટે ગુરૂવારના વ્રત અને શિવ ઉપાસના કરવાથી લાભ રહેશે. બહેનો અને વિદ્યાર્થી માટે મિશ્રફળદાયી સમય રહેશે.