સ્વર્ણિમ પાર્કમાં અંદર અને બહાર કચરાના ગંજ

569

ગાંધીનગરના ઓળખ સ્થાન પૈકીના એક બની ચૂકેલા વિધાનસભા અને મહાત્મા મંદિરની વચ્ચે આવેલા સ્વર્ણિમ પાર્ક પર ગરમીના દિવસોમાં સાંજ ઢળ્યેથી વસાહતીઓ ઉમટી પડતા હોય છે. પરંતુ મહાપાલિકા તંત્રના અધિકારી, કર્મચારી કે પદ્દાધિકારીઓ અહીં ફેલાયેલી ગંદકી તરફ નજર કરતા નથી. પરિણામે પાર્કમાં અંદર અને બહાર વિવિધ જગ્યાએ કચરાના ગંજ ખડકાયેલા જોવા મળે છે.

Previous articleરિવરફ્રન્ટ પર અશ્લીલ હરકત કરતાં પ્રેમી યુગલો પર પોલીસની લાલ આંખ
Next articleદેલવાડ ગામની નદીના કોતરોમાં ૨૦ દિવસથી દીપડો ફરી રહ્યો છેઃ ભયનો માહોલ